ઝેનોન વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે. તેમાંથી એક સંયોજન $XeO_{n_1}F_{n_2}$ સ્વરૂપે દર્શાવેલ છે. જો આ સંયોજન માટે $n_1$ અને $n_2$ નો ગુણોત્તર $1$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?

  • A
    તેનું બંધારણ ફોલ્ડ થયેલ ચોરસ છે
  • B
    તે ધ્રુવીય તેમજ સમતલીય સંયોજન છે
  • C
    તેના મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે
  • D
    આ સંયોજન માટે $\sigma$ અને $\pi$ બંધનો ગુણોત્તર $2$ છે

Explore More

Similar Questions

પ્રક્રિયા $(1)$ માં,$XeF_6$ નું સંપૂર્ણ જળવિભાજન થઈને $HF$ અને $X$ બને છે. પ્રક્રિયા $(2)$ માં,$XeF_6$ નું આંશિક જળવિભાજન થઈને $HF, Y$ અને $Z$ બને છે. અનુક્રમે $X, Y, Z$ નીપજો કઈ છે?

$XeF_6$ ની $SiO_2$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

ઝેનોન મોનોઓક્સિટેટ્રાફ્લોરાઈડમાં ઝેનોનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

નિષ્ક્રિય વાયુ સંયોજન $XeF_4$ નું બંધારણ કેવું છે?

નિષ્ક્રિય વાયુઓના મિશ્રણને $173 \ K$ તાપમાને નાળિયેરના કોલસાના બલ્બમાં ઠંડું પાડવામાં આવે છે. જે વાયુઓ અધિશોષિત થતા નથી તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo