પ્રક્રિયા $(1)$ માં,$XeF_6$ નું સંપૂર્ણ જળવિભાજન થઈને $HF$ અને $X$ બને છે. પ્રક્રિયા $(2)$ માં,$XeF_6$ નું આંશિક જળવિભાજન થઈને $HF, Y$ અને $Z$ બને છે. અનુક્રમે $X, Y, Z$ નીપજો કઈ છે?

  • A
    $XeO_3, XeOF_4, XeO_2 F_2$
  • B
    $XeO_3, XeO_2 F_2, XeOF_4$
  • C
    $Xe, XeOF_4, XeO_2 F_2$
  • D
    $XeO_3, O_2, XeO_2 F_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને સ્ફટિકમય ફ્લોરાઈડ આપે છે?

કોલમ-$I$ માં આપેલા ઝેનોન સંયોજનોને કોલમ-$II$ માં તેમની રચના સાથે જોડો અને સાચો કોડ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a) XeF_{4}$ $(i) {\text{પિરામિડલ}}$
$(b) XeF_{6}$ $(ii) {\text{સ્ક્વેર પ્લેનર}}$
$(c) XeOF_{4}$ $(iii) {\text{વિકૃત અષ્ટફલકીય}}$
$(d) XeO_{3}$ $(iv) {\text{સ્ક્વેર પિરામિડલ}}$

કોડ: $(a) \quad (b) \quad (c) \quad (d)$

$XeF_4$ નું સંપૂર્ણ જળવિભાજન થાય ત્યારે બનતી તમામ નીપજોને ઓળખો.

$XeF_4$ એ $SbF_5$ સાથે પ્રક્રિયા કરીને $[XeF_m]^{n+}[SbF_y]^{z-}$ બનાવે છે. $m + n + y + z = .......$ ની ગણતરી કરો.

ફ્લોરીન સાથે પ્રક્રિયા કરતા ઉમદા વાયુનો પરમાણુક્રમાંક $(Z)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo