| અલિંગી પ્રજનન | લિંગી પ્રજનન |
|---|---|
| $(a)$ માત્ર એક જ પિતૃ ભાગ લે છે. | $(i)$ વિરુદ્ધ જાતિના બે પિતૃઓ ભાગ લે છે. |
| $(b)$ જન્યુઓનું નિર્માણ થતું નથી. | $(ii)$ જન્યુઓનું નિર્માણ થાય છે. |
| $(c)$ ફલન અને યુગ્મનજનું નિર્માણ થતું નથી. | $(iii)$ ફલન અને યુગ્મનજનું નિર્માણ જોવા મળે છે. |
| $(d)$ અર્ધીકરણ થતું નથી. | $(iv)$ જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણ થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo