સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કયો અવયવ કરે છે?

  • A
    ગર્ભાશય
  • B
    અંડપિંડ
  • C
    અંડવાહિની
  • D
    ગ્રીવા

Explore More

Similar Questions

અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ એકબીજામાં વધુ સમાનતા ધરાવે છે કારણ કે
$(i)$ અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ સામેલ હોય છે
$(ii)$ અલિંગી પ્રજનનમાં જન્યુઓ સામેલ હોતા નથી
$(iii)$ અલિંગી પ્રજનન લિંગી પ્રજનન પહેલા થાય છે
$(iv)$ અલિંગી પ્રજનન લિંગી પ્રજનન પછી થાય છે

માતા-પિતામાંથી સંતતિમાં વહન પામતા લક્ષણો શેમાં હાજર હોય છે?

પુષ્પમાં લિંગી પ્રજનનની ઘટનાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

પ્રજનન દરમિયાન માતા-પિતામાંથી સંતતિમાં વહન પામતા લક્ષણો શું દર્શાવે છે?

$Amoeba$,$Spirogyra$ અને $Yeast$ માં પ્રજનનની સામાન્ય લાક્ષણિકતા એ છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo