નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
ક્યુપ્રિક ઓક્સાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડના રાસાયણિક સૂત્રો અનુક્રમે $CuO$ અને $Cu_{2}O$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(TRUE) આ વિધાન સાચું છે.
ક્યુપ્રિક ઓક્સાઇડમાં,કોપરની સંયોજકતા $+2$ છે અને ઓક્સિજનની સંયોજકતા $-2$ છે. સંયોજકતાઓની અદલાબદલી કરતા,આપણને $Cu_{2}O_{2}$ મળે છે,જેનું સરળ સ્વરૂપ $CuO$ થાય છે.
ક્યુપ્રસ ઓક્સાઇડમાં,કોપરની સંયોજકતા $+1$ છે અને ઓક્સિજનની સંયોજકતા $-2$ છે. સંયોજકતાઓની અદલાબદલી કરતા,આપણને $Cu_{2}O$ મળે છે.

Explore More

Similar Questions

એક ધાતુ $M$ ના ક્લોરાઈડનું રાસાયણિક સૂત્ર $MCl$ છે. તેના ઓક્સાઈડ,બાયકાર્બોનેટ અને સલ્ફાઈડના રાસાયણિક સૂત્રો લખો.

નીચે આપેલી દરેક રાસાયણિક સ્પીસીઝમાં હાજર પરમાણુઓની સંખ્યા જણાવો:
$(a)$ $CO_{3}^{2-}$
$(b)$ $PO_{4}^{3-}$
$(c)$ $P_{2}O_{5}$
$(d)$ $CO$

નીચેના સંયોજનોમાં રહેલા તત્વોના દળનો ગુણોત્તર શોધો. (તમે પરિશિષ્ટ $-III$ નો ઉપયોગ કરી શકો છો)
$(a)$ $CaCO_{3}$ $(b)$ $MgCl_{2}$
$(c)$ $H_{2}SO_{4}$ $(d)$ $C_{2}H_{5}OH$
$(e)$ $NH_{3}$ $(f)$ $Ca(OH)_{2}$

તફાવત આપો:
$(i)$ મોલર દળ અને એવોગેડ્રો અચળાંક.
$(ii)$ આણ્વીય દળ અને સૂત્ર એકમ દળ.

નીચેનામાંથી કયા સંયોજનોમાં બહુપરમાણ્વીય આયનો (polyatomic ions) રહેલા છે?
$NaOH, NaCl, Na_{2}O, NaNO_{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo