| $(i)$ મોલર દળ | એવોગેડ્રો અચળાંક |
|---|---|
| તે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ છે $(g/mol)$. | તે પદાર્થના એક મોલમાં રહેલા કણોની (પરમાણુ,અણુ અથવા આયન) સંખ્યા છે,જે $6.022 \times 10^{23} \text{ mol}^{-1}$ જેટલી હોય છે. |
| $(ii)$ આણ્વીય દળ | સૂત્ર એકમ દળ |
| તે સહસંયોજક સંયોજનના અણુમાં રહેલા તમામ પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે. | તે આયનીય સંયોજનના સૂત્ર એકમમાં રહેલા તમામ પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo