નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કિલોવોટ અવર $(kWh)$ એ પાવરનો એકમ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) આ વિધાન ખોટું છે.
કિલોવોટ અવર $(kWh)$ એ ઉર્જાનો એકમ છે,પાવરનો નહીં.
પાવરને વોટ $(W)$ અથવા કિલોવોટ $(kW)$ માં માપવામાં આવે છે,જ્યારે ઉર્જાને કિલોવોટ અવર $(kWh)$ માં માપવામાં આવે છે.

Explore More

Similar Questions

વોટ (watt) ની વ્યાખ્યા આપો. કિલોવોટને જૂલ પ્રતિ સેકન્ડના પદમાં દર્શાવો. $150 \, kg$ ની કારનું એન્જિન દરેક $kg$ દીઠ $500 \, W$ પાવર ઉત્પન્ન કરે છે. જો કાર $20 \, m \, s^{-1}$ ની ઝડપે ગતિ કરતી હોય, તો એન્જિન દ્વારા કેટલું બળ લગાડવામાં આવે છે ($N$ માં)?

ઓછામાં ઓછા છ પ્રકારની ઉર્જાના નામ આપો.

$(a)$ ગતિઊર્જાની વ્યાખ્યા આપો.
$(b)$ એક સ્કૂટર અને બાઇકનું દળ $2:3$ ના ગુણોત્તરમાં છે,પરંતુ તેઓ $108 \, km/h$ ની સમાન ઝડપે ગતિ કરી રહ્યા છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર શોધો.

$kWh$ અને જૂલ વચ્ચેનો સંબંધ જણાવો. $1$ વોટની વ્યાખ્યા આપો.

નીચેના કિસ્સાઓમાં ઉર્જાના રૂપાંતરણનો પ્રકાર જણાવો: $(a)$ લાઉડસ્પીકરમાં $(b)$ સોલર બેટરીમાં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo