નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$x^{3}-3\left(x^{2}\right)^{4}-15$
$14$
$12$
$4$
$8$
બહુપદી $p(x)=b x+m$ નું શૂન્ય ........ છે.
નીચેનાનું વિસ્તરણ કરો :
$(3 a-5 b-c)^{2}$
જો $p(-3)=0,$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ ............. છે.
અવયવ પાડો
$49 x^{2}-42 x+9$
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો
$8 x^{3}-343$