એલ્યુમિનિયમનો ઉભયધર્મી સ્વભાવ સાબિત કરવા માટે પ્રક્રિયાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જો કોઈ પદાર્થ એસિડ અને બેઇઝ બંનેના ગુણધર્મો દર્શાવે તો તેને ઉભયધર્મી કહેવામાં આવે છે. એલ્યુમિનિયમ એસિડ અને બેઇઝ બંનેમાં ઓગળે છે,જે તેનો ઉભયધર્મી સ્વભાવ દર્શાવે છે.
$(i)$ $2Al_{(s)} + 6HCl_{(aq)} \to 2AlCl_{3(aq)} + 3H_{2(g)}$
(ii) $2Al_{(s)} + 2NaOH_{(aq)} + 6H_2O_{(l)} \to 2Na[Al(OH)_4]_{(aq)} + 3H_{2(g)}$

Explore More

Similar Questions

જો $\frac{4 + 3\sqrt{3}}{\sqrt{7 + 4\sqrt{3}}} = a + \sqrt{b}$ હોય,તો $(a, b) = $

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B$ અને $C$ બિંદુઓ પર અનુક્રમે $\frac{q}{3}, \frac{q}{3}$ અને $\frac{-2q}{3}$ ના ત્રણ વિદ્યુતભારોની સિસ્ટમ ધ્યાનમાં લો. $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું કેન્દ્ર $O$ લો અને ખૂણો $\angle CAB = 60^{\circ}$ છે.

નીચેનામાંથી કયું તત્વ મોનોક્સાઇડ બનાવતું નથી?

ધારો કે $\overline{a}, \overline{b}$ અને $\overline{c}$ ત્રણ શૂન્યતર સદિશો છે કે જેથી તેમાંથી કોઈ પણ બે સદિશો સમરેખ નથી અને $(\overline{a} \times \overline{b}) \times \overline{c}=\frac{1}{3}|\overline{b}||\overline{c}| \overline{a}$ છે. જો $\theta$ એ સદિશો $\overline{b}$ અને $\overline{c}$ વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta$ ની કિંમત શોધો.

${O^{16}}$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $7.97 \, MeV$ છે અને ${O^{17}}$ ની $7.75 \, MeV$ છે. ${O^{17}}$ માંથી એક ન્યુટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા ($MeV$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo