કુલંબના નિયમની મર્યાદા લખો.

Similar Questions

હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવાથી તેમના પર લાગતું બળ સમાન થાય?

$+2\,C$ અને $+6\,C $ વચ્ચે લાગતું અપાકષૅણ બળ $12\,N$ છે,હવે જો $-2\,C$  વિદ્યુતભાર બંનેમાં ઉમેરતાં તેના વચ્ચે કેટલું બળ લાગે?

એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?

બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times  10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.

દરેક $m$ જેટલું દળ અને $q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને $l$ લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ $\theta$ રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?

  • [JEE MAIN 2021]