$G$ અવરોધ ધરાવતું એક મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર,જ્યારે તેમાંથી $I_g$ પ્રવાહ વહે છે ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. આ ગેલ્વેનોમીટરને $(i)$ તેની સાથે શંટ અવરોધ $R_A$ જોડીને $0$ થી $I_0$ $(I_0 > I_g)$ રેન્જના એમીટરમાં અને $(ii)$ તેની સાથે શ્રેણી અવરોધ $R_V$ જોડીને $0$ થી $V$ $(V = GI_0)$ રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે. તો,

  • A
    $R_A R_V = G^2$ અને $\frac{R_A}{R_V} = \frac{I_g}{(I_0 - I_g)}$
  • B
    $R_A R_V = G^2$ અને $\frac{R_A}{R_V} = \left( \frac{I_g}{I_0 - I_g} \right)^2$
  • C
    $R_A R_V = G^2 \left( \frac{I_g}{I_0 - I_g} \right)$ અને $\frac{R_A}{R_V} = \left( \frac{I_0 - I_g}{I_g} \right)^2$
  • D
    $R_A - R_V = G^2 \left( \frac{I_0 - I_g}{I_g} \right)$ અને $\frac{R_A}{R_V} = \left( \frac{I_g}{I_0 - I_g} \right)^2$

Explore More

Similar Questions

સાચા વિકલ્પો પસંદ કરો.

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $36\,\Omega$ છે. જો તેમાં $4\,\Omega$ નો શંટ જોડવામાં આવે,તો શંટમાંથી પસાર થતા પ્રવાહનો અંશ કેટલો હશે?

જ્યારે $100 \Omega$ નો અવરોધ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેની રેન્જ $V$ છે. તેની રેન્જ બમણી કરવા માટે,$1000 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. $G$ નું મૂલ્ય કેટલું હશે? ($\Omega$ માં)

એક એમીટર જેનો અવરોધ $180\,\Omega$ છે,તે $2\,mA$ પ્રવાહ પર પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $20\,mA$ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ (ઓહ્મમાં) કેટલો હશે?

સ્ટ્રે (stray) ચુંબકીય ક્ષેત્ર મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના વિચલનને અસર કરતું $\underline{\text{નથી}}$ કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo