નીચે આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ માં લખો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમતો દર્શાવો:
$0.2x + 0.5y = 1.2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ સમીકરણ $0.2x + 0.5y = 1.2$ છે.
આને પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ માં લખવા માટે,આપણે બંને બાજુથી $1.2$ બાદ કરીશું:
$0.2x + 0.5y - 1.2 = 0$.
આ સમીકરણની સરખામણી પ્રમાણિત સ્વરૂપ $ax + by + c = 0$ સાથે કરતા,આપણને મળે છે:
$a = 0.2$
$b = 0.5$
$c = -1.2$

Explore More

Similar Questions

જો $(k, 3)$ એ સમીકરણ $2x + 5y = 17$ નો ઉકેલ હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $ax + by + c = 0$,જ્યાં $a, b$ અને $c$ વાસ્તવિક સંખ્યાઓ છે,તે બે ચલવાળું સુરેખ સમીકરણ છે.
$(ii)$ સુરેખ સમીકરણ $2x + 3y = 5$ ને અનન્ય ઉકેલ છે.
$(iii)$ બધા બિંદુઓ $(2, 0), (-3, 0), (4, 2)$ અને $(0, 5)$ એ $x$-અક્ષ પર આવેલા છે.

સમીકરણ $2x + 5y = 7$ નો અનન્ય ઉકેલ મળે,જો $x, y$ એ:

નીચે આપેલા દરેક સમીકરણોનો આલેખ દોરો. ઉપરાંત,તે બિંદુઓના યામ શોધો જ્યાં આલેખ યામ અક્ષોને છેદે છે:
$1. 3x + 5y = 15$
$2. 5x - 2y = 10$
$3. 4x + 3y = -12$
$4. 3x - 7y = 21$
$5. x - y = 0$
$6. 2x - 3y = 0$
$7. x - y = -5$
$8. 5x - 3y = 15$

$(a, -a)$ સ્વરૂપનું બિંદુ હંમેશા કઈ રેખા પર આવેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo