સમીકરણ $2x + 5y = 7$ નો અનન્ય ઉકેલ મળે,જો $x, y$ એ:

  • A
    ધન વાસ્તવિક સંખ્યાઓ હોય
  • B
    પ્રાકૃતિક સંખ્યાઓ હોય
  • C
    વાસ્તવિક સંખ્યાઓ હોય
  • D
    સંમેય સંખ્યાઓ હોય

Explore More

Similar Questions

જો બિંદુ $(5, 2)$ એ સમીકરણ $3x + 2y = k$ ના આલેખ પર આવેલું હોય,તો $k = \ldots$

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો:
કાર્તેઝિયન સમતલમાં,$3x = 15$ નો આલેખ $x$-અક્ષને સમાંતર રેખા છે.

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે લખો. તમારા જવાબનું સમર્થન કરો:
સુરેખ સમીકરણ $x + 2y = 7$ નો આલેખ બિંદુ $(0, 7)$ માંથી પસાર થાય છે.

નીચેનાને બે ચલવાળા સમીકરણ તરીકે લખો:
$4y = 24$

સમીકરણ $5x + 3y = 90$ માટે,જો $x = 12$ હોય,તો $y = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo