પ્રક્રિયા $2NO + O_2 \rightarrow NO_2$ એ કઇ પ્રક્રિયાનો ઉદાહરણ છે. ?
$2 NO +2 H _{2} \rightarrow N _{2}+2 H _{2} O$
ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $800^{\circ} C$ એ કરવામાં આવ્યો. યોગ્ય માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.
Run | $H2$ નું પ્રારંભિક દબાણ / $kPa$ | $NO$ નું પ્રારંભેક દબાણ / $kPa$ | પ્રારંભિક વેગ $\left(\frac{- dp }{ dt }\right) /( kPa / s )$ |
$1$ | $65.6$ | $40.0$ | $0.135$ |
$2$ | $65.6$ | $20.1$ | $0.033$ |
$3$ | $38.6$ | $65.6$ | $0.214$ |
$4$ | $19.2$ | $65.6$ | $0.106$ |
$NO$ ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ ......... છે
નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ (રજૂઆત) પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો :
$(i)$ $3 NO ( g ) \rightarrow N _{2} O$ $(g)$ વેગ $=k[ NO ]^{2}$
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$
જો $2NO + O_2 $ $\rightleftharpoons$ $ 2NO_2$ પ્રક્રિયામાં પાત્રનું કદ, તેના પ્રારંભિક કદ કરતા અડધુ લઈએ તો પ્રક્રિયાનો દર ....... થશે.