આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચેનો તફાવત લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
આદર્શ વાયુવાસ્તવિક વાયુ
$(1)$ તે તમામ તાપમાન અને દબાણ માટે $PV = \mu RT$ નું પાલન કરે છે.$(1)$ તે તમામ તાપમાન અને દબાણ માટે $PV = \mu RT$ નું પાલન કરતું નથી.
$(2)$ આદર્શ વાયુના અણુઓનું કદ શૂન્ય ગણવામાં આવે છે.$(2)$ વાસ્તવિક વાયુના અણુઓનું કદ શૂન્ય હોતું નથી.
$(3)$ આદર્શ વાયુમાં અણુઓ વચ્ચે કોઈ આંતરઆણ્વીય બળ લાગતું નથી.$(3)$ અણુઓ વચ્ચેના અંતરના આધારે તેમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે.
$(4)$ આંતરપરમાણ્વીય બળ શૂન્ય હોય છે, તેથી સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે.$(4)$ આંતરપરમાણ્વીય બળ શૂન્ય હોતું નથી, તેથી સ્થિતિ ઊર્જા શૂન્ય હોતી નથી.
$(5)$ માત્ર ગતિ ઊર્જા ધરાવે છે.$(5)$ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને ધરાવે છે.
$(6)$ નિરપેક્ષ શૂન્ય તાપમાને આદર્શ વાયુનું કદ, દબાણ અને આંતરિક ઊર્જા શૂન્ય થઈ જાય છે.$(6)$ તમામ વાસ્તવિક વાયુઓ નિરપેક્ષ શૂન્ય તાપમાન પહેલાં પ્રવાહી અવસ્થામાં આવી જાય છે અને પ્રવાહી અવસ્થામાં વાયુની આંતરિક ઊર્જા શૂન્ય હોતી નથી.

Explore More

Similar Questions

ધાતુમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ (mean free path) $4 \times 10^{-8} \;m$ છે. જે વિદ્યુતક્ષેત્ર ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને સરેરાશ $2 \;eV$ ઉર્જા આપી શકે,તેનું મૂલ્ય $V/m$ એકમમાં કેટલું હશે?

વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ $(d =$ અણુનો વ્યાસ$)$ પર આધાર રાખે છે.

બે આદર્શ વાયુ થર્મોમીટર $A$ અને $B$ અનુક્રમે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે. નીચે મુજબના અવલોકનો નોંધવામાં આવ્યા છે:
તાપમાન દબાણ થર્મોમીટર $A$ દબાણ થર્મોમીટર $B$
પાણીનું ત્રિબિંદુ $1.250 \times 10^{5} \; Pa$ $0.200 \times 10^{5} \; Pa$
સલ્ફરનું સામાન્ય ગલનબિંદુ $1.797 \times 10^{5} \; Pa$ $0.287 \times 10^{5} \; Pa$

$(a)$ થર્મોમીટર $A$ અને $B$ દ્વારા માપવામાં આવેલ સલ્ફરના સામાન્ય ગલનબિંદુનું નિરપેક્ષ તાપમાન કેટલું છે?
$(b)$ તમારા મતે થર્મોમીટર $A$ અને $B$ ના જવાબોમાં રહેલા નજીવા તફાવતનું કારણ શું છે? (થર્મોમીટર ખામીયુક્ત નથી). બંને રીડિંગ્સ વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે પ્રયોગમાં કઈ વધારાની પ્રક્રિયા જરૂરી છે?

એક આદર્શ વાયુ $A$ અને એક વાસ્તવિક વાયુ $B$ ના કદ સમતાપી પરિસ્થિતિમાં $V$ થી વધારીને $2V$ કરવામાં આવે છે. આંતરિક ઊર્જામાં થતો વધારો
[$AIPMT$ $1993$]

વાયુ કઈ સ્થિતિમાં આદર્શ વાયુના નિયમથી મહત્તમ વિચલન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo