દ્વિ-પરમાણ્વીય દ્રઢ રોટેટર (diatomic rigid rotator) માટે મુક્તિની માત્રા (degree of freedom) લખો.

  • A
    $3$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

$1 \, g$ $CO_2$ $(O-C-O)$ ની ગતિઊર્જા કેટલી છે?

Difficult
View Solution

વાયુના અણુઓની સ્વતંત્રતાની દરેક માત્રા (degree of freedom) દીઠ સરેરાશ ગતિઊર્જા કેટલી હોય છે?

દ્વિ-પરમાણ્વીય અણુઓના વાયુ $A$ ની વિશિષ્ટ ઉષ્માઓ $C_P$ અને $C_V$ ($J\, mol^{-1}\, K^{-1}$ એકમમાં) અનુક્રમે $29$ અને $22$ છે. દ્વિ-પરમાણ્વીય અણુઓના બીજા વાયુ $B$ માટે આ મૂલ્યો અનુક્રમે $30$ અને $21$ છે. જો તેમને આદર્શ વાયુઓ ગણવામાં આવે,તો:

$STP$ પર,વાયુમાં ધ્વનિના તરંગની ઝડપ $330 \ m/s$ છે અને વાયુની ઘનતા $1.3 \ kg/m^3$ છે. વાયુના મુક્તતાના અંશ $(f)$ ની ગણતરી કરો.

જો $\gamma$ એ આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય,તો વાયુના અણુઓની મુક્તતાના અંશની સંખ્યા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo