વુર્ટ્ઝ પ્રક્રિયા (Wurtz Reaction) પર ટૂંકનોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આલ્કાઈલ હેલાઈડ્સ શુષ્ક ઈથરમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરીને હેલાઈડમાં રહેલા કાર્બન પરમાણુઓની સંખ્યા કરતા બમણા કાર્બન ધરાવતા હાઈડ્રોકાર્બન આપે છે. આ પ્રક્રિયાને વુર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
$2 R-X + 2 Na \longrightarrow R-R + 2 NaX$
$2 CH_3-CH_2-Br + 2 Na \xrightarrow{\text{dry ether}} CH_3-CH_2-CH_2-CH_3 + 2 NaBr$
$2 (CH_3)_2CH-Br + 2 Na \xrightarrow{\text{dry ether}} (CH_3)_2CH-CH(CH_3)_2 + 2 NaBr$

Explore More

Similar Questions

નીચેની દરેક પ્રતિક્રિયાઓના દર પર દ્રાવકની ધ્રુવીયતા (solvent polarity) વધારવાની શું અસર થશે? ($Nu =$ તટસ્થ ન્યુક્લિયોફાઇલ)
$A. Nu + R-L \to Nu^{+}-R + L^{-}$
$B. R-L \to R^{+} + L^{-}$

નીચેનામાંથી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપશે?

તૃતીયક આલ્કાઇલ હેલાઈડ $SN^2$ પ્રક્રિયા માટે વ્યવહારિક રીતે નિષ્ક્રિય હોય છે કારણ કે....

$S_{N}2$ પ્રતિક્રિયા માટે નીચેનાને સાચા ક્રમમાં ગોઠવો:
$I$: $1$-ક્લોરોપ્રોપેન
$II$: $2$-ક્લોરોપ્રોપેન
$III$: $1$-આયોડોપ્રોપેન
$IV$: $2$-આયોડોપ્રોપેન

નીચેનામાંથી કયું $S_N2$ પ્રક્રિયા તરફ સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo