$100 \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $X$ અવરોધ જોડતા તે $0-15 \ V$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટર તરીકે કાર્ય કરે છે. રેન્જ બમણી કરવા માટે,$X$ સાથે શ્રેણીમાં $1500 \ \Omega$ નો અવરોધ જોડવો પડે છે. તો $X$ નું મૂલ્ય ઓહ્મમાં કેટલું હશે?

  • A
    $900$
  • B
    $1100$
  • C
    $1400$
  • D
    $1600$

Explore More

Similar Questions

$20000\,\Omega$ અવરોધ ધરાવતું એક વોલ્ટમીટર $5 \text{ V}$ માપે છે. તેને $20 \text{ V}$ માપવા માટે,જરૂરી વધારાનો અવરોધ કેટલો હશે?

ગેલ્વેનોમીટરનો સીધો એમીટર તરીકે ઉપયોગ કરવાથી ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિરાકરણ સમજાવો.

આપેલ આકૃતિમાં,વોલ્ટમીટરનું અવલોકન $20\, V$ અને એમીટરનું અવલોકન $4\, A$ છે. $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? (ધારો કે આપેલ એમીટર અને વોલ્ટમીટર આદર્શ નથી)

$120\,\Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે $1\,\Omega$ નો શંટ સમાંતરમાં જોડવામાં આવે છે. જ્યારે આ સંયોજનમાંથી $5.5\,A$ નો કુલ પ્રવાહ પસાર કરવામાં આવે,ત્યારે ગેલ્વેનોમીટરમાં પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. શંટની ગેરહાજરીમાં પૂર્ણ સ્કેલ આવર્તન આપતો પ્રવાહ આશરે ............... $A$ હશે.

$25\,\Omega$ કોઈલ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને પૂર્ણ-સ્કેલ આવર્તન માટે $1\,mA$ પ્રવાહની જરૂર પડે છે. $2\,A$ સુધીનો પ્રવાહ માપી શકે તેવું એમીટર બનાવવા માટે,શંટ અવરોધનું આશરે મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo