આલ્કોહોલમાં $C-O-H$ બંધકોણ સમચતુષ્ફલકીય ખૂણા કરતા થોડો ઓછો કેમ હોય છે,જ્યારે ઈથરમાં $C-O-C$ બંધકોણ થોડો વધારે કેમ હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આલ્કોહોલ અને ઈથર બંનેમાં ઓક્સિજન પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે.
આલ્કોહોલમાં,અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ-અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ-બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ કરતા વધારે હોય છે,જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને એકબીજાની નજીક ધકેલે છે,પરિણામે બંધકોણ $108.9^{\circ}$ મળે છે,જે સામાન્ય સમચતુષ્ફલકીય ખૂણા $109^{\circ} 28^{\prime}$ કરતા થોડો ઓછો છે.
ઈથરમાં,બે મોટા આલ્કાઈલ અથવા એરાઈલ સમૂહો વચ્ચે નોંધપાત્ર અવકાશીય અવરોધ (steric repulsion) હોય છે,જે $C-O$ બંધોને એકબીજાથી દૂર ધકેલે છે,પરિણામે બંધકોણ $111.7^{\circ}$ મળે છે,જે $109^{\circ} 28^{\prime}$ કરતા વધારે છે.

Explore More

Similar Questions

એનિસોલ પર હાઇડ્રોજન આયોડાઇડની પ્રક્રિયાથી શું મળે છે?

એનિસોલ $\xrightarrow[\text{reflux}]{\text{excess } HI \text{ (conc.)}} \text{ નીપજ}$

Difficult
View Solution

$Me_{3}COEt$ ને સારી ઉપજ સાથે તૈયાર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

એનિસોલની નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં એસિટિલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી $X$ અને $Y$ મળે છે. $X$ અને $Y$ શું છે?

એનિસોલને સોડિયમ ફિનેટ પર મિથાઈલ આયોડાઈડની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo