$Me_{3}COEt$ ને સારી ઉપજ સાથે તૈયાર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    $EtONa$ ને $Me_{3}CCl$ સાથે મિશ્ર કરીને
  • B
    $Me_{3}CONa$ ને $EtCl$ સાથે મિશ્ર કરીને
  • C
    સાંદ્ર $H_{2}SO_{4}$ ની હાજરીમાં $(1:1)$ $EtOH$ અને $Me_{3}COH$ ના મિશ્રણને ગરમ કરીને
  • D
    $Me_{3}COH$ ની $EtMgI$ સાથે પ્રક્રિયા કરીને

Explore More

Similar Questions

જ્યારે ડાય ઇથાઇલ ઇથરની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે વધુ માત્રામાં પ્રક્રિયા કરવામાં આવે,ત્યારે મળતી અંતિમ નીપજ કઈ છે?

Difficult
View Solution

$413 \ K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે. મુખ્ય નીપજ કઈ છે?

નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ તરીકે નીચેનામાંથી કયું સંયોજન મળે છે?
એનિસોલ $\xrightarrow[AlCl_3 \text{ (નિર્જળ)}]{\text{એસીટાઇલ ક્લોરાઇડ}} X$

નીચેનામાંથી,એનિલ (anisole) ની $HI$ સાથેની પ્રક્રિયાથી બનતી નીપજો કઈ છે?

ડાયઈથાઈલ ઈથરમાં ઓક્સિજનનું સંકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo