જમણી બાજુના આડછેદનો વ્યાસ , ડાબી બાજુના આડછેદનો વ્યાસ કરતાં $n $ ગણો છે.સાંકડી બાજુમાં $ h$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,જમણી બાજુમાં મરકયુરી ઊંચાઇ કેટલી વધે? ($s =$ મરકયુરીની સાપેક્ષ ઘનતા અને$\rho $ $= $ પાણીની ધનતા )
બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ............ $N / m ^2$
$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.
એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં $10.0\, cm$ પાણી અને બીજામાં $12.5\, cm$ સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે ?
આકૃતિમાં સમાન પાયાનું ક્ષેત્રફળ $A$ સાથેના બે પાત્રો $P$ અને $Q$ દર્શાવેલ છે અને દરેકને સમાન ઊંચાઈ સુધી સમાન પ્રવાહીથી ભરવામાં આવે છે. તેમને અનુરૂપ પસંદ કરો.