$HCl$ એ એસિટિક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ શા માટે છે?

  • A
    $HCl$ એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય છે જ્યારે એસિટિક એસિડ નિર્બળ વિદ્યુતવિભાજ્ય છે.
  • B
    $HCl$ એ ખનિજ એસિડ છે જ્યારે એસિટિક એસિડ એ કાર્બનિક એસિડ છે.
  • C
    $HCl$ પાણીમાં સંપૂર્ણ રીતે આયનીકરણ પામે છે,જ્યારે એસિટિક એસિડ માત્ર આંશિક રીતે આયનીકરણ પામે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

બેઈઝના જલીય દ્રાવણમાં તેના રાસાયણિક ગુણધર્મો માટે કયા આયનો જવાબદાર છે?

નીચેનામાંથી કયો નિર્બળ એસિડ છે?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
$HCl$ અણુઓમાંથી $H^+$ આયનોનું અલગીકરણ પાણીની ગેરહાજરીમાં થઈ શકે છે.

ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_{3}O^{+}]$ આયનોની સાંદ્રતા વધે તેમ દ્રાવણના સ્વભાવ પર શું અસર થાય છે?

નીચેના પર મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર રાસાયણિક સમીકરણો સાથે સમજાવો:
$(a)$ મેગ્નેશિયમની પટ્ટી
$(b)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ
$(c)$ ઈંડાના કચરેલા કવચ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo