ટેનિંગ પછી ચામડું શા માટે સખત થઈ જાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રાણીઓની ચામડી સ્વભાવે કલિલમય હોય છે. જ્યારે ધનભારિત કણો ધરાવતી ચામડીને ટેનિનમાં પલાળવામાં આવે છે,ત્યારે ઋણભારિત કલિલ કણો પરસ્પર સ્કંદન (coagulation) અનુભવે છે. આના પરિણામે ચામડું સખત બને છે. આ પ્રક્રિયાને ટેનિંગ તરીકે ઓળખવામાં આવે છે.

Explore More

Similar Questions

આ સમીકરણ ગોલ્ડ સોલની તૈયારી દર્શાવે છે: $2 AuCl_3 + 3 HCHO + 3 H_2 O \rightarrow 2 Au + 3 HCOOH + 6 HCl$. આ કયા પ્રકારની પ્રક્રિયા છે?

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $30 \times 10^{-3} \, N/m$ છે. સાબુની ફિલ્મનું ક્ષેત્રફળ $5 \, cm \times 5 \, cm$ થી વધારીને $10 \, cm \times 10 \, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

ટિન્ડલ અસર કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

"કોલોઇડ એ કોઈ પદાર્થ નથી પણ પદાર્થની એક અવસ્થા છે" તે વિધાન પર ટિપ્પણી કરો.

Difficult
View Solution

કોલોઇડ્સ ચીઝ $(C)$,દૂધ $(M)$ અને ધુમાડા $(S)$ માંથી,વિક્ષેપિત કલા (dispersed phase) અને વિક્ષેપન માધ્યમ (dispersion medium) નું અનુક્રમે સાચું સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo