કોલોઇડ્સ ચીઝ $(C)$,દૂધ $(M)$ અને ધુમાડા $(S)$ માંથી,વિક્ષેપિત કલા (dispersed phase) અને વિક્ષેપન માધ્યમ (dispersion medium) નું અનુક્રમે સાચું સંયોજન કયું છે?

  • A
    $C$: ઘનમાં પ્રવાહી; $M$: ઘનમાં પ્રવાહી; $S$: વાયુમાં ઘન
  • B
    $C$: ઘનમાં પ્રવાહી; $M$: પ્રવાહીમાં પ્રવાહી; $S$: વાયુમાં ઘન
  • C
    $C$: પ્રવાહીમાં ઘન; $M$: પ્રવાહીમાં પ્રવાહી; $S$: ઘનમાં વાયુ
  • D
    $C$: પ્રવાહીમાં ઘન; $M$: પ્રવાહીમાં ઘન; $S$: વાયુમાં ઘન

Explore More

Similar Questions

ઉમેરવામાં આવેલા ફ્લોક્યુલેટિંગ આયનની સંયોજકતા જેટલી વધારે,તેટલી તેની કલિલના અવક્ષેપનનું કારણ બનવાની શક્તિ વધારે. આ નિયમ છે

ગોલ્ડ સોલ એ શું નથી?

'Purple of Cassius' એટલે શું?

ટિન્ડલ અસર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ તેનો ઉપયોગ સાચા દ્રાવણ અને કલીલ દ્રાવણ વચ્ચે તફાવત કરવા માટે થાય છે.
$(II)$ તે ત્યારે જ શક્ય છે જ્યારે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમના વક્રીભવનાંકમાં ઘણો તફાવત હોય.
$(III)$ તે ત્યારે જ જોવા મળે છે જ્યારે કલીલ કણોનું કદ વપરાયેલા પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણું નાનું હોય.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

$200 \ mL$ $As_2S_3$ સોલનું $2$ કલાકમાં સ્કંદન કરવા માટે $20 \ mL$ $0.5 \ M \ NaCl$ ની જરૂર પડે છે. $NaCl$ નું સ્કંદન મૂલ્ય $...........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo