રધરફોર્ડે તેમના $\alpha$-કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખ (gold foil) ની પસંદગી કેમ કરી?

  • A
    સોનું એક નિષ્ક્રિય ધાતુ છે.
  • B
    સોનું અત્યંત ટીપી શકાય તેવી (malleable) ધાતુ છે,જેથી તેનું ખૂબ જ પાતળું પડ બનાવી શકાય છે.
  • C
    સોનું વિદ્યુતનું સારું વાહક છે.
  • D
    સોનું સરળતાથી ઉપલબ્ધ છે.

Explore More

Similar Questions

રધરફોર્ડના $\alpha-$ કણ પ્રકીર્ણનના પ્રયોગે દર્શાવ્યું કે
$(i)$ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે
$(ii)$ પરમાણુનું દળ અને ધન વીજભાર કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે
$(iii)$ ન્યુટ્રોન કેન્દ્રમાં અસ્તિત્વ ધરાવે છે
$(iv)$ પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી છે
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

$Na^+$ અને $He$ માંથી કોની $K$ અને $L$ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે? તમારા જવાબના સમર્થનમાં કારણ આપો.

એક તત્વ $X$ નો દળ ક્રમાંક $4$ અને પરમાણુ ક્રમાંક $2$ છે. આ તત્વની સંયોજકતા કેટલી હશે?

તત્વના કયા ગુણધર્મનો ઉપયોગ તેની ઓળખ માટે કરી શકાય છે?

કારણો આપો:
$(a)$ પરમાણુના દળ ક્રમાંકમાં ઇલેક્ટ્રોનનું દળ ગણવામાં આવતું નથી.
$(b)$ પરમાણુનું કેન્દ્ર (ન્યુક્લિયસ) વીજભારિત હોય છે.
$(c)$ આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ માત્ર સોનાના વરખનો ઉપયોગ કરીને જ શક્ય હતો,અન્ય કોઈ ધાતુના વરખનો નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo