આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.
$2 \mathrm{HI}_{(\mathrm{g})} \rightarrow \mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})}$
પ્રક્રિયાનો ક્રમ................ છે.
$1$ | $2$ | $3$ | |
$\mathrm{HI}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)$ | $0.005$ | $0.01$ | $0.02$ |
Rate $\left(\mathrm{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}-1\right)$ | $7.5 \times 10^{-4}$ | $3.0 \times 10^{-3}$ | $1.2 \times 10^{-2}$ |
મોલારિટી $ M$ ના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમો અનુક્રમે ....... છે.
$2A + B \rightarrow $ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, જ્યારે $A$ ની સાંદ્રતા બમણી થાય તો અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી થાય તો દર બે ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?
એઝોઆઇસોપ્રોપેનનું હેઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન $543$ $K$ તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે :
$t$ $(sec)$ | $P(m m \text { of } H g)$ |
$0$ | $35.0$ |
$360$ | $54.0$ |
$720$ | $63.0$ |
વેગ અચળાંક ગણો.
પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.