| જલવાહક (Xylem) | અન્નવાહક (Phloem) |
|---|---|
| તે જલવાહિનીકી,જલવાહિની,જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓની બનેલી છે. | તે ચાલની નલિકા,સાથી કોષો,અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની બનેલી છે. |
| તે જમીનમાંથી પાણી અને ખનિજોનું વહન વનસ્પતિના હવાઈ ભાગો સુધી કરે છે. | તે પર્ણોમાંથી ખોરાકનું વહન વનસ્પતિના અન્ય ભાગો સુધી કરે છે. |
| જલવાહક મૃદુતક સિવાયના મોટાભાગના કોષો મૃત હોય છે. | અન્નવાહક તંતુઓ સિવાયના મોટાભાગના કોષો જીવંત હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo