તે સ્નાયુ પેશીનું નામ આપો જેના કોષો ત્રાકાકાર (spindle-shaped) અને એકકોષકેન્દ્રી (uninucleate) હોય છે.

  • A
    રેખિત સ્નાયુ
  • B
    હૃદયના સ્નાયુ
  • C
    અરેખિત સ્નાયુ
  • D
    કંકાલ સ્નાયુ

Explore More

Similar Questions

કાસ્થિ (cartilage) એક પેશી છે,તે બે મુદ્દા આપીને સમજાવો. તેનું આધારક (matrix) શેનું બનેલું હોય છે? આપણા શરીરમાં આ પેશીઓ ક્યાં જોવા મળે છે?

Difficult
View Solution

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
એક વ્યક્તિગત ચેતાકોષ (nerve cell) એક મીટર સુધી લાંબો હોઈ શકે છે.

તે પેશીનું નામ આપો જે:
$(i)$ જલીય વનસ્પતિઓને તરવામાં મદદ કરે છે.
$(ii)$ વનસ્પતિઓને લવચીકતા પ્રદાન કરે છે.

$(a)$ અન્નવાહક (phloem) ના ઘટકો જણાવો.
$(b)$ બૂચ (cork) રક્ષણાત્મક પેશી તરીકે કેવી રીતે કાર્ય કરે છે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo