વ્યાપારી હેતુઓ માટે સૌર ઊર્જા મેળવતી વખતે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ?

  • A
    પેરાબોલિક અરીસાઓ
  • B
    સમતલ અરીસાઓ
  • C
    બહિર્ગોળ અરીસાઓ
  • D
    અંતર્ગોળ અરીસાઓ

Explore More

Similar Questions

જ્યારે $2 \ mm$ ઊંચાઈની વસ્તુને $40 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાથી $20 \ cm$ અંતરે મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે,ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?

$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40\;cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

ગોલીય અરીસા માટે અરીસાનું સૂત્ર લખો.

અરીસાના સમીકરણનો ઉપયોગ કરીને તારવો કે:
$(a)$ અંતર્ગોળ અરીસાના $f$ અને $2f$ ની વચ્ચે મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ $2f$ ની પાછળ મળે છે.
$(b)$ બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે,જે વસ્તુના સ્થાન પર આધારિત નથી.
$(c)$ બહિર્ગોળ અરીસા દ્વારા મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય છે અને તે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે.
$(d)$ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકેલી વસ્તુનું આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે.

અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં બમણું છે,તો વસ્તુ અંતર $... \ cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo