નીચે પૈકી $2, 3-$ડાયક્લોરોબ્યુટેન દ્વારા કઈ સમઘટકતા દર્શાવે છે?
ડાયસ્ટિરીઓ
પ્રકાશિય
ભૌમિતિક
બંધારણીય
સમઘટકની નીચેની જોડી વચ્ચેનો સંબંધ કયો છે ?
નીચેનામાંથી ક્યો આલ્કીન પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ?
મેસો-ટાર્ટારિક એસિડ કોની હાજરીને કારણે પ્રકાશીય નિષ્ક્રિય છે?
નીચે આપેલા સંયોજનોમાં પ્રકાશીય સમધટકોની સંખ્યા ............. છે.
નીચેના પૈકી કયા પ્રતિબિંબીઓ છે ?