નીચેનામાંથી ક્યુ પ્રકાશક્રિયાશીલ નથી ?

  • A

    એલેનાઇન

  • B

    લેકટીક એસિડ

  • C

    મેલિક એસિડ

  • D

    $2, 2-$ ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ

Similar Questions

નીચેનામાંથી ક્યુ સંયોજન કીરાલ છે પરંતુ કીરાલ કાર્બન ધરાવતું નથી ?

નીચે આપેલ પરમાણુ ફ્લોરોમીથોલોન એક સ્ટીરોઈડલ બળતરા વિરોધી ઘટક છે. તેમાં કેટલા અવકાશીય કેન્દ્રો છે?

જ્યારે $d$ અને  $l$ સાથે પ્રક્રિયા આપે ત્યારે નીપજની અવકાશરસાયણ ની આગાહી કરો

નીચેના અણુઓમાંથી કોણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનુ પરિભ્રમણ કરશે ?

  • [AIEEE 2007]

અવકાશીય સમઘટકતા એટલે શું ? તેના પ્રકાર કયા છે ?