નીચેના પાંચ ભૌતિક પરિમાણોમાંથી કયા બેના પરિમાણો સમાન છે?
$(a)$ ઉર્જા ઘનતા
$(b)$ વક્રીભવનાંક
$(c)$ ડાયઇલેક્ટ્રિક અચળાંક
$(d)$ યંગ મોડ્યુલસ
$(e)$ ચુંબકીય ક્ષેત્ર

  • A
    $(a), (d)$
  • B
    $(a), (e)$
  • C
    $(b), (d)$
  • D
    $(c), (e)$

Explore More

Similar Questions

આપેલ છે કે $\int {e^{ax}} dx = a^m e^{ax} + C$,તો કયું વિધાન ખોટું છે ( $x$ નું પરિમાણ $= L^1$)?

શું કોઈ ભૌતિક રાશિને પરિમાણ હોય પણ એકમ ન હોય તે શક્ય છે?

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $(I)$ : પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાનના પરિમાણો સમાન છે.
વિધાન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રાના પરિમાણો સમાન છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

આવેગ (Impulse) માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

એક પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A \sin(\omega t - kx)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ એ અંતર છે અને $t$ એ સમય છે. $(i)$ $\omega$ અને $(ii)$ $k$ નું પારિમાણિક સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo