કયા બે વિકાસ બોહરના મોડેલની ખામીઓને દૂર કરે છે?

  • A
    દ્રવ્યનું દ્વૈત વર્તન અને હાઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત
  • B
    ફોટોઈલેક્ટ્રિક અસર અને બ્લેક બોડી રેડિયેશન
  • C
    પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર
  • D
    બ્લેક બોડી રેડિયેશન અને દ્રવ્યનું દ્વૈત વર્તન

Explore More

Similar Questions

જો પરમાણુમાં $10.98 \ nm$ ના અંતરમાં ઇલેક્ટ્રોન (દળ $= 9.11 \times 10^{-31} \ kg$) નું સ્થાન નક્કી કરવા માટે યોગ્ય ફોટોનનો ઉપયોગ કરવામાં આવે,તો તેના વેગના માપનમાં રહેલી અનિશ્ચિતતા $ms^{-1}$ માં કેટલી હશે?

$0.02 \, kg$ દળ ધરાવતા કણ માટે,તેના વેગની અનિશ્ચિતતા $9.218 \times 10^{-6} \, m/s$ છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા ....... છે.

$\psi$ એટલે શું અને $|\psi|^2$ એટલે શું? તે શું દર્શાવે છે?

પરમાણુના બોહર મોડેલનું ખંડન કોના દ્વારા થાય છે?

ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા $1 \times 10^{-5} \ kg \ m/s$ છે. તેના સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે? $(h = 6.63 \times 10^{-34} \ Js)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo