વાયરસ માટે કયું વિધાન ખોટું છે?

  • A
    બધા પરોપજીવી છે
  • B
    તે બધામાં હેલિકલ (કુંતલાકાર) સંમિતિ હોય છે
  • C
    તેઓ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે
  • D
    એન્ટિબાયોટિક્સની તેમના પર કોઈ અસર થતી નથી

Explore More

Similar Questions

જો સમીકરણ $\cos^{4} \theta + \sin^{4} \theta + \lambda = 0$ માટે $\theta$ ના વાસ્તવિક ઉકેલો હોય,તો $\lambda$ કયા અંતરાલમાં હશે?

ધારો કે $a, b$ અને $c$ ભિન્ન છે અને તેમાંથી કોઈ પણ $1$ ની બરાબર નથી. જો રેખાઓ $x+ay+a=0$,$bx+y+b=0$ અને $cx+cy+1=0$ સંગામી હોય,તો $\frac{a}{a-1}+\frac{b}{b-1}+\frac{c}{c-1}$ નું મૂલ્ય શોધો.

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તકતીનું તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને એક નક્કર ગોળો બનાવવામાં આવે છે. તેના વ્યાસને અનુલક્ષીને આ ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

કુદરતી રબર એ ક્યા પ્રકારનો પોલિમર છે?

$12$ બિંદુઓના સમૂહમાંથી શિરોબિંદુઓ પસંદ કરીને બનાવી શકાતા ત્રિકોણની સંખ્યા શોધો,જેમાંના સાત બિંદુઓ એક જ સીધી રેખા પર આવેલા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo