$0.020 \ M \ H_2SO_4$ ના દ્રાવણ માટે કયું વિધાન સાચું છે?

  • A
    $2 \ L$ દ્રાવણમાં $0.020 \ mol \ SO_4^{2-}$ હોય છે
  • B
    $2 \ L$ દ્રાવણમાં $0.080 \ mol \ H_3O^{+}$ હોય છે
  • C
    $1 \ L$ દ્રાવણમાં $0.020 \ mol \ H_3O^{+}$ હોય છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$100 \, mL$ $0.04 \, N \, HCl$ ના જલીય દ્રાવણને $100 \, mL$ $0.02 \, N \, NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

$0.01 \ M$ સલ્ફ સલ્ફ્યુરિક એસિડનો $pH$ ગણો.

$298 \ K$ $(K_w = 10^{-14})$ તાપમાને $10^{-8} \ M \ HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થાય?

$0.01 \ g \ L^{-1}$ પ્રબળતા ધરાવતા $NaOH$ ના દ્રાવણની $pH$ કેટલી થશે?

$pH=6.0$ અને $pH=4.0$ ધરાવતા પ્રબળ એસિડના બે દ્રાવણો $A$ અને $B$ ના સમાન કદને મિશ્ર કરીને નવું દ્રાવણ બનાવવામાં આવે છે. નવા દ્રાવણનો $pH$ કઈ રેન્જમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo