થાયરોક્સિન વિશે કયું વિધાન સાચું નથી?

  • A
    તે શરીરમાં કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે.
  • B
    થાયરોક્સિનના સંશ્લેષણ માટે આયર્ન (લોહતત્વ) આવશ્યક છે.
  • C
    થાયરોઇડ ગ્રંથિને થાયરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર હોય છે.
  • D
    થાયરોક્સિનને થાયરોઇડ અંતઃસ્ત્રાવ પણ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો: અનુમસ્તિષ્ક (Cerebellum) એ પશ્ચમસ્તિષ્ક (hindbrain) નો એક ભાગ છે.

$(a)$ પરાવર્તી કમાન (reflex arc) ની વ્યાખ્યા આપો. છીંક આવતી વખતે થતી ઘટનાઓનો ક્રમ દર્શાવતો ફ્લો ચાર્ટ દોરો.
$(b)$ ચાર વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ આપો. દરેકનું એક કાર્ય લખો.

નીચેના પૈકી ક્યા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?

ગુરૂત્વાકર્ષણ તરફ થતાં વનસ્પતિના હલનચલનને શું કહે છે?

નીચેનાના મુખ્ય કાર્યો લખો:
$(a)$ સંવેદી ચેતાકોષ (Sensory neuron)
$(b)$ મસ્તકપેટી (Cranium)
$(c)$ કરોડસ્તંભ (Vertebral column)
$(d)$ પ્રેરક ચેતાકોષ (Motor neuron)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo