નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    લેન્થેનોઇડ હાઇડ્રોક્સાઇડ્સ એક્ટિનોઇડ હાઇડ્રોક્સાઇડ્સની તુલનામાં ઓછા બેઝિક હોય છે.
  • B
    લેન્થેનોઇડ્સ ઓક્સોકેશન્સ બનાવે છે.
  • C
    લેન્થેનોઇડ્સમાં,માત્ર પ્રોમિથિયમ રેડિયોએક્ટિવ છે.
  • D
    એક્ટિનોઇડ્સ ઓક્સોકેશન્સ બનાવે છે.

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$1.$ એક્ટિનોઈડ શ્રેણીના તત્ત્વોમાં ........... કક્ષકોમાં ઈલેક્ટ્રૉન છેલ્લે ભરાય છે.
$2.$ આંતર સંક્રાંતિ તત્ત્વો તે .......... શ્રેણીનાં તત્ત્વો છે.
$3.$ $5f$ શ્રેણીમાં ઈલેક્ટ્રૉન ભરાય તો તે તત્ત્વોને ....... તત્ત્વો કહે છે.
$4.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં ઘણાં તત્ત્વો ......... છે.

લેન્થેનોઇડ્સના નીચેના ગુણધર્મોમાંથી કયું સાચું નથી?

લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સના રસાયણવિજ્ઞાનની નીચેના સંદર્ભમાં તુલના કરો:
$(i)$ ઇલેક્ટ્રોનિક રચના
$(ii)$ ઓક્સિડેશન અવસ્થાઓ અને
$(iii)$ રાસાયણિક સક્રિયતા.

લેન્થેનોઇડ શ્રેણીનો એક સભ્ય જે $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવા માટે જાણીતો છે તે છે

કયું લેન્થેનાઇડ તત્વ $+2$ અને $+3$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo