કયું વિધાન ખોટું છે?

  • A
    ફ્લોરિનની વિદ્યુતઋણતા મહત્તમ છે
  • B
    ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મહત્તમ છે
  • C
    ફ્લોરિનનું ઉત્કલનબિંદુ મહત્તમ છે
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

સૌથી વધુ ઉષ્મીય સ્થિરતા ધરાવતું સંયોજન ઓળખો.

ક્લોરિનની બનાવટ સમજાવો તથા ક્લોરિનના ઉત્પાદન માટેની ડેકેન પ્રક્રમ તથા વિદ્યુતવિભાજન પ્રક્રમ જણાવો.

Difficult
View Solution

જ્યારે $I_2$ ને $CCl_4$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે મળતો રંગ કયો છે?

જલીય દ્રાવણમાં ફ્લોરિન એ ક્લોરિન કરતાં પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. આ નીચેનામાંથી કયા પરિબળ સિવાય બધા માટે લાગુ પડે છે?

નીચેનામાંથી કયું આંતરહેલોજન સંયોજન ફ્લોરિનની બ્રોમિન સાથેની પ્રક્રિયા દ્વારા મેળવી શકાતું નથી? $(X=Br, X^{\prime}=F)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo