ક્લોરિનની બનાવટ સમજાવો તથા ક્લોરિનના ઉત્પાદન માટેની ડેકેન પ્રક્રમ તથા વિદ્યુતવિભાજન પ્રક્રમ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ક્લોરિનની બનાવટ:
$1$. મૅગેનીઝ ડાયૉક્સાઈડને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરતાં:
$MnO_2 + 4HCl \rightarrow MnCl_2 + Cl_2 + 2H_2O$
$2$. પોટૅશિયમ પરમેગેનેટ પર $HCl$ ની પ્રક્રિયા દ્વારા:
$2KMnO_4 + 16HCl \rightarrow 2KCl + 2MnCl_2 + 8H_2O + 5Cl_2$
ઔદ્યોગિક પ્રક્રમો:
$i$. ડેકેન પ્રક્રમ: $723 \ K$ તાપમાને $CuCl_2$ (ઉદ્દીપક) ની હાજરીમાં વાતાવરણીય ઑક્સિજન વડે હાઈડ્રોજન ક્લોરાઈડના ઑક્સિડેશન દ્વારા:
$4HCl + O_2 \xrightarrow{CuCl_2} 2Cl_2 + 2H_2O$
$ii$. વિદ્યુતવિભાજન પ્રક્રમ: ક્ષારજળના (સાંદ્ર $NaCl$ દ્રાવણ) વિદ્યુતવિભાજન દ્વારા ક્લોરિન ઍનોડ પર મેળવવામાં આવે છે. તે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે પણ મળે છે.

Explore More

Similar Questions

ક્લોરિનના ઓક્સોએસિડની સ્થિરતા નીચે આપેલા ક્રમમાં કેમ વધે છે તે સમજાવો:
$HClO < HClO_2 < HClO_3 < HClO_4$

નીચેનામાંથી કયું $ClO_4^{-}$,$BrO_4^{-}$ અને $IO_4^{-}$ સ્પીસીઝની ઓક્સિડેશન ક્ષમતાનો સાચો ક્રમ દર્શાવે છે?

$KI$ ના દ્રાવણમાં,$I_2$ સરળતાથી ઓગળી જાય છે અને શું બનાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન $25^{\circ} C$ તાપમાને વાયુ અવસ્થામાં નથી?

વિધાન $(A)$: બંધ વિયોજન ઉર્જા $F_2$ થી $Cl_2$ સુધી વધે છે અને ત્યારબાદ $I_2$ સુધી ઘટે છે.
કારણ $(R)$: ફ્લોરિનની ઓછી બંધ ઉર્જા બે ફ્લોરિન પરમાણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેના અપાકર્ષણને કારણે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo