સેટેલાઇટ $DNA$ એ મહત્ત્વનું છે. કારણ કે તે .........
કોષચક્રમાં જરૂરી પ્રોટીન માટેના સંકેતો આપે છે.
વસતિમાં બહુમાત્રામાં પોલીમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલીમરાઇઝેશન જે પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક છે
પ્રોટીન માટે સંકેત આપતા નથી અને તે વસતિના બધા સભ્યોમાં એકસરખું હોય છે.
$DNA$ રેપ્લિકેશન માટે જરૂરી ઉત્સુચકના સંકેત આપે છે.
ટેયલર દ્વારા રંગસૂત્રીય સ્તર ઉપર સેમીકન્ઝર્વેટીવ રેપ્લીકેશનને સાબિત કરવા કઈ વનસ્પતિ વાપરવામાં આવી હતી?
લેક ઓપેરોનમાં $Y$ જનીન ...
જીવનની કઈ આવશ્યક કિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે?
દરેક જાતિઓનાં $DNA$ માં નીચે આપેલ કયું પ્રમાણ અચળ જળવાય છે ?
$tRNA$ કેટલા પ્રકારના હોય છે ?