$SO_4^{2-}$ અને $Cl^{-}$ આયનોને દૂર કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    $BaSO_4$
  • B
    $NaOH$
  • C
    $Pb(NO_3)_2$
  • D
    $KOH$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ એવા ધન પૂર્ણાંકો હોય કે જેથી $b > a$ થાય,તો $\lim _{n \rightarrow \infty} \left[ \frac{1}{na} + \frac{1}{na+1} + \frac{1}{na+2} + \ldots + \frac{1}{nb} \right] = $

અતિવલયનું સમીકરણ જે બિંદુ $(2,3)$ માંથી પસાર થાય છે અને જેના અનંતસ્પર્શકો $4x+3y-7=0$ અને $x-2y-1=0$ છે,તે શોધો.

નીચેનામાંથી કઈ ડોબરેનરની ત્રિપુટી છે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\, ms^{-1}$ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી સમાન ખૂણે $3\, ms^{-1}$ ના વેગથી ફેંકવામાં આવેલ બીજો પ્રક્ષિપ્ત પદાર્થ પૃથ્વી પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ જેવો જ સમાન ગતિપથ અનુસરે છે. ગ્રહ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય ($ms^{-2}$ માં) કેટલું હશે? (આપેલ છે $g = 9.8\, ms^{-2}$):

બિંદુ $(3,-4)$ એ બંને વર્તુળો $x^2+y^2-2x+8y+13=0$ અને $x^2+y^2-4x+6y+11=0$ પર આવેલું છે. તો,વર્તુળો વચ્ચેનો ખૂણો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo