અસંગત વિધાન પસંદ કરો.
$DNA$ વધુ સારી આનુવાંશિક દ્રવ્ય છે.
$DNA$ અને $RNA$ બંને વિકૃતિ પામી શકે છે.
$DNA$ પ્રોટીન સંશ્લેષણ માટે $RNA$ પર આધારીત છે.
$DNA$ જીનોમ ધરાવતા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે.
બેકટેરીયાની કઈ જાતમાં શ્લેષ્મ આવરણ હોય છે ?
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ
- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?
કોના દરેક ન્યુક્લિઓટાઈડ પર $2-OH$ ક્રિયાશીલ સમુહ જોવા મળે છે ?
ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?