કઈ રચનાઓની જોડી સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે?

  • A
    કોષરસસ્તર અને કોષકેન્દ્રિકા
  • B
    કોષરસસ્તર અને કોષદીવાલ
  • C
    કોષકેન્દ્રિકા અને હરિતકણ
  • D
    કોષકેન્દ્ર અને કોષદીવાલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જૈવ અભિરંજન (vital stain) છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા અંતઃપટલમય તંત્રનો ભાગ ગણાતી નથી?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ$(i)$ બહુકોષકેન્દ્રી
$(B)$ યુગ્મનજ$(ii)$ એકકોષકેન્દ્રી
$(C)$ માનવ રક્તકણ $(RBC)$$(iii)$ દ્વિકોષકેન્દ્રી
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ$(iv)$ કોષકેન્દ્રવિહીન

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. તારાકેન્દ્ર (Centrioles)$I$. પટલવિહીન અંગિકા જે કોષવિભાજનમાં મદદ કરે છે
$B$. ફીમ્બ્રી (Fimbriae)$II$. બેક્ટેરિયાની વિશિષ્ટ રચના જે તેમને ઝરણામાં ખડકો સાથે ચોંટવામાં મદદ કરે છે
$C$. અંતઃપટલ તંત્ર (Endomembrane system)$III$. એવી અંગિકાઓનો સમાવેશ થાય છે જેના કાર્યો સંકલિત હોય છે
$D$. કણાભસૂત્ર (Mitochondria)$IV$. ભાજન દ્વારા વિભાજન પામે છે અને જારક શ્વસનનું સ્થાન છે

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(i)$ અંતઃપટલમય તંત્રમાં કોષરસસ્તર,$ER$,ગોલ્ગી પ્રસાધન,લાયસોઝોમ્સ અને રસધાનીઓનો સમાવેશ થાય છે.
$(ii)$ $ER$ પદાર્થોના વહન,પ્રોટીન,લિપોપ્રોટીન અને ગ્લાયકોજનના સંશ્લેષણમાં મદદ કરે છે.
$(iii)$ રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણમાં સંકળાયેલા છે.
$(iv)$ કણાભસૂત્ર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને $ATP$ ના નિર્માણમાં મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo