કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ લાક્ષણિક પ્રાણીકોષ$(i)$ બહુકોષકેન્દ્રી
$(B)$ યુગ્મનજ$(ii)$ એકકોષકેન્દ્રી
$(C)$ માનવ રક્તકણ $(RBC)$$(iii)$ દ્વિકોષકેન્દ્રી
$(D)$ વનસ્પતિ ભ્રુણપોષ$(iv)$ કોષકેન્દ્રવિહીન

  • A
    $(A-ii), (B-iii), (C-iv), (D-i)$
  • B
    $(A-iii), (B-ii), (C-i), (D-iv)$
  • C
    $(A-iii), (B-i), (C-iv), (D-ii)$
  • D
    $(A-i), (B-ii), (C-iv), (D-iii)$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે?

પટલવિહીન અંગિકાઓ કઈ છે?

કોષરસ પ્રવાહ (Cytoplasmic streaming) ગતિ એ કોની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

આપેલ આકૃતિમાં,$a$ અને $b$ અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo