માણસમાં કયું અંગ જોડમાં નથી ?
શુક્રપિંડ નલિકા
પ્રોસ્ટેટ ગ્રંથિ
બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
શુક્રપિંડ
ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ શેના દ્વારા થાય છે ?
શુક્રવાહિકા કોને કોને જોડે છે...
દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા $42$ હોય, તો શુકોત્પાદક નલિકાના ઘનાકાર અધિચ્છદીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ?
આપેલ આકૃતિ $a$ ને ઓળખો.
વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.