$LiAlH_4$ સાથે રિડક્શન કરવાથી નીચેનામાંથી કોણ આલ્કોહોલ આપશે નહીં?

  • A
    $CH_3CONH_2$
  • B
    $CH_3COCl$
  • C
    $CH_3COOC_2H_5$
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $P$ નું અનુમાન કરો.

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
$(i)$ એનિલીન તેની સંસ્પંદન બંધારણમાં ધ્રુવીય બને છે.
$(ii)$ એનિલીનના સંસ્પંદન બંધારણમાં વીજભારનું અલગીકરણ થાય છે.
$(iii)$ એનિલીનનો $NH_2$ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે.
$(iv)$ એનિલીનનો $NH_2$ સમૂહ સંસ્પંદનમાં ઇલેક્ટ્રોન આકર્ષક $(-R)$ છે.

$C_{3}H_{9}N$ આણ્વીય સૂત્ર ધરાવતા વિવિધ સમઘટકોના બંધારણો લખો. નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવા પર નાઈટ્રોજન વાયુ મુક્ત કરતા સમઘટકોના $IUPAC$ નામ લખો.

Difficult
View Solution

$CH_3-NH_2 \xrightarrow{HNO_2} ?$

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo