નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    કેલ્ગોનનું આણ્વીય સૂત્ર $Na_2[Na_4(PO_3)_6]$ છે
  • B
    બેરિલિયમ હેલાઈડ્સ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે
  • C
    આલ્કલી ધાતુઓમાં,જલીય દ્રાવણમાં સોડિયમનો રિડક્શન ગુણધર્મ સૌથી ઓછો છે
  • D
    વ્હાઇટ મેટલ એ લિથિયમની મિશ્રધાતુ છે

Explore More

Similar Questions

જ્યોત કસોટી દરમિયાન કઈ આલ્કલી ધાતુ મહત્તમ તરંગલંબાઈને અનુરૂપ રંગ દર્શાવશે?

સૌથી હલકી ધાતુ કઈ છે?

વિધાન : લિથિયમ કાર્બોનેટ ગરમી સામે એટલું સ્થાયી નથી.
કારણ : લિથિયમ કદમાં ખૂબ જ નાનું હોવાથી મોટા $CO_3^{2-}$ આયનનું ધ્રુવીભવન કરે છે,જેનાથી વધુ સ્થાયી $Li_2O$ અને $CO_2$ બને છે.

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવાથી ઓક્સિજન મુક્ત કરે છે?

ચિલી સોલ્ટપીટર એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo