નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કેન્દ્રીય વીજભાર જેટલો વધારે,તેટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે
  • B
    નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લગભગ શૂન્ય છે
  • C
    સમૂહમાં ફ્લોરિનથી આયોડિન તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે
  • D
    ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ છે

Explore More

Similar Questions

$A = 1s^2\, 2s^2\, 2p^4$,$B = 1s^2\, 2s^2\, 2p^5$,$C = 1s^2\, 2s^2\, 2p^6$. $A, B$ અને $C$ એક જ તત્વના પરમાણુઓ/આયનો છે. તો કયું સાચું છે? ($A/B/C$ માંથી એક તટસ્થ પરમાણુ છે)

Difficult
View Solution

ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી હોય છે,તેનું કારણ શું છે?

ત્રણ હેલોજન $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-333$ અને $-325$ છે. તો $X$,$Y$ અને $Z$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે?

નીચેનામાંથી કોની ઇલેક્ટ્રોન એફિનિટી $(EA)$ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo