જેલ ઇલેક્ટ્રોફોરેસિસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ ના અલગ થયેલા પટ્ટાઓને જેલમાંથી કાપવામાં આવે છે,જેને સ્પૂલિંગ કહેવામાં આવે છે.
  • B
    $DNA$ ના ટુકડાઓ ધન વીજભારિત હોવાથી વિદ્યુતક્ષેત્રમાં એનોડ તરફ ગતિ કરે છે.
  • C
    $DNA$ ના ટુકડાઓ તેમના કદના આધારે અલગ પડે છે.
  • D
    અલગ થયેલા $DNA$ ના ટુકડાઓને મિથાઈલીન બ્લુનો ઉપયોગ કરીને અભિરંજિત કરવામાં આવે છે.

Explore More

Similar Questions

બાયોરિએક્ટર વિશે માહિતી આપો.

નીચે આપેલી સ્ટિરડ-ટેન્ક બાયોરિએક્ટરની આકૃતિને ધ્યાનમાં લો અને $A, B, C$ અને $D$ ને ઓળખો.

સધર્ન બ્લોટિંગ પદ્ધતિનું પ્રથમ પગલું શું છે?

$PCR$ ના કયા તબક્કામાં પ્રાઈમર્સ $DNA$ ટેમ્પ્લેટ સાથે જોડાય છે?

સતત સંવર્ધનતંત્ર (continuous culture system) દ્વારા કોષોને દેહધાર્મિક રીતે કઈ અવસ્થામાં જાળવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo