નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    મૂત્રપિંડનો મજ્જક પ્રદેશ (medullary zone) થોડા શંકુ આકારના સમૂહોમાં વિભાજિત હોય છે જેને મેડ્યુલરી પિરામિડ કહે છે જે કેલિસીસમાં પ્રક્ષેપિત થાય છે.
  • B
    મૂત્રપિંડની અંદર,બાહ્યક પ્રદેશ (cortical region) મેડ્યુલરી પિરામિડની વચ્ચે મૂત્રપિંડ નિકાય (renal pelvis) તરીકે વિસ્તરે છે.
  • C
    ગ્લોમેર્યુલસ અને બાઉમેનની કોથળી (Bowman's capsule) ને સાથે મળીને રીનલ કોર્પસલ (renal corpuscle) કહેવામાં આવે છે.
  • D
    નેફ્રોનનો રીનલ કોર્પસલ,નિકટવર્તી ગૂંચળાદાર નલિકા $(PCT)$ અને દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $(DCT)$ મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં આવેલા હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું માનવ નેફ્રોનના ચોક્કસ ભાગના કાર્યને યોગ્ય રીતે સમજાવે છે?

$A :$ મૂત્રપિંડ (Kidneys) સ્થાનની દ્રષ્ટિએ રેટ્રોપેરીટોનિયલ (પશ્ચ-પરિવેષ્ટિત) હોય છે.
$R :$ મૂત્રપિંડ માત્ર વક્ષ સપાટી (ventral surface) પર જ પેરીટોનિયમ (પરિવેષ્ટન) દ્વારા આવરિત હોય છે.

મનુષ્યમાં,મૂત્રપિંડ કયા પ્રકારના હોય છે?

ગ્લોમેરુલસ (કેશગુચ્છ) કેવી રીતે બને છે?

આપેલ આકૃતિમાં,નામનિર્દેશિત ભાગો માટે સાચો વિકલ્પ પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo